જો $\frac{\tan 3\theta - 1}{\tan 3\theta + 1} = \sqrt{3}$ હોય,તો $\theta$ નું વ્યાપક મૂલ્ય શું છે?

  • A
    $\frac{n\pi}{3} + \frac{\pi}{12}$
  • B
    $\frac{n\pi}{3} + \frac{7\pi}{36}$
  • C
    $n\pi + \frac{7\pi}{12}$
  • D
    $n\pi + \frac{\pi}{12}$

Explore More

Similar Questions

જો $\cos 7\theta = \cos \theta - \sin 4\theta$ હોય,તો $\theta$ નું વ્યાપક મૂલ્ય શું છે?

જો $|\tan \theta|=\tan \theta+\frac{1}{\cos \theta}$ અને $\theta \in[0, 2\pi]-\{\pm \frac{\pi}{2}\}$ હોય,તો $\theta$ ની કિંમત શોધો.

અંતરાલ $[-\pi, \pi]$ માં સમીકરણ $\sin \theta + \cos \theta = \sin 2\theta$ ના ઉકેલોની સંખ્યા કેટલી છે?

સમીકરણ $2 \sin^2 x + 5 \sin x - 3 = 0$ નું સમાધાન કરતા અંતરાલ $[0, 3\pi]$ માં $x$ ના મૂલ્યોની સંખ્યા કેટલી છે?

અંતરાલ $(0, 2 \pi)$ માં $\cos 2 \theta = \sin \theta$ ના ઉકેલોની સંખ્યા કેટલી છે?

Vedclass Products

For Students

Vedclass Test Series

Mock tests in real JEE/NEET style with performance analysis. 5-day free trial.

Start Free Trial
For Teachers

Exam Paper Generator

Generate Set A/B/C/D exam papers from 7.5L+ questions in 2 minutes. 3 chapters free.

Try Free
For Institutes

Online Exam Module

Live online exams with unlimited students, 360° analytics & white-label branding.

See Demo