જો $x = cy + bz,\,\,y = az + cx,\,\,z = bx + ay$ (કે જ્યાં $ x, y, z $ બધા શૂન્ય ન હોય) તો $x = 0$, $y = 0$, $z = 0$ સિવાય નો ઉકેલ હોય તો $ a, b $ અને  $c$  વચ્ચેનો સંબંધ મેળવો.

  • [IIT 1978]
  • A

    ${a^2} + {b^2} + {c^2} + 3abc = 0$

  • B

    ${a^2} + {b^2} + {c^2} + 2abc = 0$

  • C

    ${a^2} + {b^2} + {c^2} + 2abc = 1$

  • D

    ${a^2} + {b^2} + {c^2} - bc - ca - ab = 1$

Similar Questions

જો $A = \left| {\,\begin{array}{*{20}{c}}{ - 1}&2&4\\3&1&0\\{ - 2}&4&2\end{array}\,} \right|$અને $B = \left| {\,\begin{array}{*{20}{c}}{ - 2}&4&2\\6&2&0\\{ - 2}&4&8\end{array}\,} \right|$, તો $B =$

ધારોકે, $\alpha, \beta(\alpha \neq \beta)$ એ $m$ ની એવી કિંમતો છે કે જેના માટે સમીકરણો $x+y+z=1 ; x+2 y+4 z= m$ અને $x+4 y+10 z=m^2$ ને અસંખ્ય ઉકેલો હોય તો $\sum_{n=1}^{10}\left(n^\alpha+n^\beta\right)$ નું મૂલ્ય______ છે.

  • [JEE MAIN 2025]

જો $\left| {\,\begin{array}{*{20}{c}}{1 + ax}&{1 + bx}&{1 + cx}\\{1 + {a_1}x}&{1 + {b_1}x}&{1 + {c_1}x}\\{1 + {a_2}x}&{1 + {b_2}x}&{1 + {c_2}x}\end{array}\,} \right|,$ $ = {A_0} + {A_1}x + {A_2}{x^2} + {A_3}{x^3}$ તો ${A_1}$ =

વાસ્તવિક સંખ્યા $\alpha$ અને $\beta$ માટે આપેલ સમીકરણ સંહતિને ધ્યાનમાં લ્યો.

$x+y-z=2, x+2 y+\alpha z=1,2 x-y+z=\beta$ આપેલ સમીકરણ સંહતિના અસંખ્ય બીજો હોય તો $\alpha+\beta$ ની કિમંત મેળવો.

  • [JEE MAIN 2021]

જો $2x + 3y - 5z = 7, \,x + y + z = 6$, $3x - 4y + 2z = 1,$ તો $ x =$