જો $|{z_1}| = |{z_2}| = .......... = |{z_n}| = 1,$ તો $|{z_1} + {z_2} + {z_3} + ............. + {z_n}|$= . .. . .
$1$
$|{z_1}| + |{z_2}| + ....... + |{z_n}|$
$\left| {\frac{1}{{{z_1}}} + \frac{1}{{{z_2}}} + ......... + \frac{1}{{{z_n}}}} \right|$
એકપણ નહીં.
જો $z$ એ શુદ્ધ વાસ્તવિક સંખ્યા છે કે જેથી ${\mathop{\rm Im}\nolimits} \,(z) > 0$. તો $arg(z)$ = . . . ..
સમીકરણ $|1-i|^{x}=2^{x}$ ના શૂન્યતર પૂર્ણાક ઉકેલોની સંખ્યા શોધો.
ધારોકે $A=\left\{\theta \in(0,2 \pi): \frac{1+2 i \sin \theta}{1-i \sin \theta}\right.$ શુદ્ધ કાલ્પનિક છે $\}$. તો $A$ ના ધટકોનો સરવાળો $........$ છે.
જો $z$ અને $w$ બે સંકર સંખ્યા છે કે જેથી $|z|\, = \,|w|$ અને $arg\,z + arg\,w = \pi $. તો $z$ મેળવો.
જો $z$ એ સંકર સંખ્યા હોય , તો આપેલ પૈકી . . . . સત્ય થાય.