જો $z$ એ સંકર સંખ્યા હોય , તો આપેલ પૈકી . . . . સત્ય થાય.
$|{z^2}|\, = \,|z{|^2}$
$|{z^2}|\, = \,|\bar z{|^2}$
$z = \bar z$
${\bar z^2} = {\bar z^2}$
જો $z$ અને $w$ બે સંકર સંખ્યા છે કે જેથી $|z|\, = \,|w|$ અને $arg\,z + arg\,w = \pi $. તો $z$ મેળવો.
જો $z_1, z_2 $ બે સંકર સંખ્યા હોય , તો $|{z_1} + \sqrt {z_1^2 - z_2^2} |$ $ + |{z_1} - \sqrt {z_1^2 - z_2^2} |$ = . . . .
$1 + i$ ની અનુબદ્ધ સંકર સંખ્યા મેળવો.
જો ${z_1}$ અને ${z_2}$ એ બે સંકર સંખ્યા હોય ${z_1} \ne {z_2}$ અને $|{z_1}|\, = \,|{z_2}|$ છે. જો ${z_1}$ ને ધન વાસ્તવિક ભાગ છે અને ${z_2}$ ઋણ કાલ્પનિક ભાગ છે ,તો $\frac{{({z_1} + {z_2})}}{{({z_1} - {z_2})}}$ એ . . . થાય.
બે સંકર સંખ્યાનો માનાંક એક કરતાં ઓછો હોય તો તેમના સરવાળાનો માનાંક . . . .