જો $A = {\log _2}{\log _2}{\log _4}256 + 2{\log _{\sqrt 2 \,}}\,2$ તો $A = . . . .$
$2$
$3$
$5$
$7$
જો $y = {\log _a}x$ એ વ્યાખ્યાતીત હોય તો $'a'$ એ . . . હોવો જોઈએ.
જો ${\log _4}5 = a$ અને ${\log _5}6 = b $ તો ${\log _3}2= . . . .$
જો ${\log _{10}}x = y,$ તો ${\log _{1000}}{x^2}= . . .$ .
જો $x = {\log _a}(bc),y = {\log _b}(ca),z = {\log _c}(ab),$ તો આપેલ પૈકી કોની કિમત $1$ છે.
જો ${\log _{12}}27 = a,$ તો ${\log _6}16 = $