$(\vec{M} \times \vec{N})$ અને $(\vec{N} \times \vec{M})$ સદિશો વચ્ચેનો ખૂણો શું થાય?

  • A

    $0$

  • B

    $60$

  • C

    $90$

  • D

    $180$

Similar Questions

જો સદિશ $2\hat i + 3\hat j - \hat k$ એ સદિશ $ - 4\hat i - 6\hat j + \lambda \hat k$ ને લંબ છે.તો $\lambda$ મેળવો.

$ \overrightarrow a \,.\,\overrightarrow b = 0 $ અને $ \overrightarrow a \,.\,\overrightarrow c = 0. $ હોય,તો $ \overrightarrow a $ કોને સમાંતર થશે?

  • [AIIMS 1996]

બે બળોની સદિશ સરવાળો તેના સદિશના તફાવતને લંબ છે. આ કિસ્સામાં બળ......

દર્શાવો કે $a \cdot( b \times c )$ એ ત્રણ સદિશો $a b$ અને $c$ થી બનતા સમાંતરબાજુ ચતુષ્કલકના કર બરાબર હોય છે.

જો $\mathop {\,{\rm{A}}}\limits^ \to  \,\, = \,\,3\hat i\,\, + \;\,4\hat j\,\,$ અને $ \,\mathop B\limits^ \to  \,\, = \,\,6\hat i\,\, + \;\,8\hat j$ છે. $A$ અને $B$ અનુક્રમે $\vec A $ અને $\vec B $ સદીશોના મૂલ્ય છે. તો નીચેના પૈકી શું ખોટું છે.