જો $x$ ની બધી કિંમતો માટે $x^{2}+k x+6=(x+2)(x+3)$, તો $k$ ની કિંમત ...........
$5$
$1$
$-1$
$3$
યોગ્ય નિત્યસમનો ઉપયોગ કરીને $(132)^{2}$ ની કિંમત મેળવો.
શેષ પ્રમેયની મદદથી ચકાસો કે, $x+ 2$ એ $x^{3}+9 x^{2}+26 x+24$ નો અવયવ છે કે નહીં.
નીચે આપેલી બહુપદીઓની ઘાત જણાવો ?
$5 x^{2}+12 x+4$
ઘનનું મૂલ્ય મેળવ્યા સિવાય અવયવ પાડો :
$(x-2 y)^{3}+(2 y-3 z)^{3}+(3 z-x)^{3}$
વિસ્તરણ કરો.
$(7 x-4 y)^{3}$