જો $A = \{a, d\}, B = \{b, c, e\}$ અને $C = \{b, c, f\}$ હોય,તો $A \times (B \cup C) =$

  • A
    $\phi$
  • B
    $(A \times B) \cap (A \times C)$
  • C
    $(A \times B) \cup (A \times C)$
  • D
    આમાંથી કોઈ નહીં

Explore More

Similar Questions

જો વિધેય $f(x) = x^2 - 6x + 7$ નો પ્રદેશ $(-\infty, \infty)$ હોય,તો વિધેયનો વિસ્તાર શું છે?

$f(x) = \frac{\log_2(x + 3)}{x^2 + 3x + 2}$ નો પ્રદેશ (domain) શોધો.

$30$ વિદ્યાર્થીઓના વર્ગમાં,$12$ વિદ્યાર્થીઓ નીડલ વર્ક,$16$ વિદ્યાર્થીઓ ભૌતિકવિજ્ઞાન અને $18$ વિદ્યાર્થીઓ ઇતિહાસ લે છે. જો બધા $30$ વિદ્યાર્થીઓ ઓછામાં ઓછો એક વિષય લેતા હોય અને કોઈ પણ વિદ્યાર્થી ત્રણેય વિષય ન લેતા હોય,તો $2$ વિષય લેતા વિદ્યાર્થીઓની સંખ્યા કેટલી છે?

ગણ ${0}$ નો ઘાતગણ (power set) લખો.

ધારો કે $P = \{ \theta : \sin \theta - \cos \theta = \sqrt{2} \cos \theta \}$ અને $Q = \{ \theta : \sin \theta + \cos \theta = \sqrt{2} \sin \theta \}$ એ બે ગણ છે. તો

Difficult
View Solution

Vedclass Products

For Students

Vedclass Test Series

Mock tests in real JEE/NEET style with performance analysis. 5-day free trial.

Start Free Trial
For Teachers

Exam Paper Generator

Generate Set A/B/C/D exam papers from 7.5L+ questions in 2 minutes. 3 chapters free.

Try Free
For Institutes

Online Exam Module

Live online exams with unlimited students, 360° analytics & white-label branding.

See Demo