ગણ ${0}$ નો ઘાતગણ (power set) લખો.

  • A
    $\phi$
  • B
    ${0}$
  • C
    ${\phi}$
  • D
    ${\phi, {0}}$

Explore More

Similar Questions

એક સર્વેક્ષણ દર્શાવે છે કે શહેરના $63 \%$ લોકો સમાચારપત્ર $A$ વાંચે છે જ્યારે $76 \%$ લોકો સમાચારપત્ર $B$ વાંચે છે. જો $x \%$ લોકો બંને સમાચારપત્ર વાંચતા હોય,તો $x$ ની શક્ય કિંમત કઈ હોઈ શકે?

ધારો કે $U$ એ સાર્વત્રિક ગણ છે અને $A \cup B \cup C = U$ છે. તો $\{ (A - B) \cup (B - C) \cup (C - A)\} '$ કોના બરાબર છે?

વિધેય $f:R \to R$ એ $x \in R$ માટે $f(x) = \cos^2 x + \sin^4 x$ દ્વારા વ્યાખ્યાયિત છે,તો $f(R) \in $

જો $A = \{x : x = \frac{n-1}{n+1}, n \in W\}$ અને $\{n \leq 10\}$ હોય,તો નીચેનામાંથી સાચું વિધાન જણાવો:

એક ચોક્કસ ઓફિસમાં,$72 \%$ કર્મચારીઓ કોલ્ડ ડ્રિંક પસંદ કરે છે અને $44 \%$ ચા પસંદ કરે છે. જો દરેક કર્મચારી કોલ્ડ ડ્રિંક અથવા ચા પસંદ કરતા હોય અને $40$ કર્મચારીઓ બંને પસંદ કરતા હોય,તો ઓફિસમાં કર્મચારીઓની કુલ સંખ્યા કેટલી છે?

Vedclass Products

For Students

Vedclass Test Series

Mock tests in real JEE/NEET style with performance analysis. 5-day free trial.

Start Free Trial
For Teachers

Exam Paper Generator

Generate Set A/B/C/D exam papers from 7.5L+ questions in 2 minutes. 3 chapters free.

Try Free
For Institutes

Online Exam Module

Live online exams with unlimited students, 360° analytics & white-label branding.

See Demo