જો $ |\vec A \times \vec B| = \sqrt 3 \vec A.\vec B $ હોય, તો $ |\vec A + \vec B| $ નું મૂલ્ય શું થાય?

  • [AIPMT 2004]
  • A

    $ {\left( {{A^2} + {B^2} + \frac{{AB}}{{\sqrt 3 }}} \right)^{1/2}} $

  • B

    $ A + B $

  • C

    $ {({A^2} + {B^2} + \sqrt 3 AB)^{1/2}} $

  • D

    $ {({A^2} + {B^2} + AB)^{1/2}} $

Similar Questions

$\vec A = 3\hat i + 4\hat j + 5\hat k$ અને $\vec B = 3\hat i + 4\hat j - 5\hat k$ સદીશો વચ્ચેનો ખૂણો ($^o$ માં) કેટલો હશે?

  • [AIPMT 1994]

દર્શાવો કે $a \cdot( b \times c )$ એ ત્રણ સદિશો $a b$ અને $c$ થી બનતા સમાંતરબાજુ ચતુષ્કલકના કર બરાબર હોય છે.

ત્રણ સદિશો $\vec{A}=(-x \hat{i}-6 \hat{j}-2 \hat{k}), \vec{B}=(-\hat{i}+4 \hat{j}+3 \hat{k})$ અને $\vec{C}=(-8 \hat{i}-\hat{j}+3 \hat{k})$ માટે જો $\vec{A} \cdot(\vec{B} \times \vec{C})=0$ હોય તો $x$ નું મૂલ્ચ. . . . . .છે.

  • [JEE MAIN 2024]

જો $ \vec A.\vec B = - |A||B|, $ તો બે સદિશો $ \overrightarrow A $ અને $ \overrightarrow B $ વચ્ચે ખૂણો કેટલો હશે?

કોલમ $-I$ ને કોલમ $-II$ સાથે જોડો.

કોલમ $-I$ કોલમ $-II$
$(1)$ પરસ્પર લંબ બે સદિશનો પરિણામી સદિશ

$(a)$ તેમની વચ્ચેના ખૂણાના દ્વિભાજક પર

$(2)$ ${\overrightarrow A \, \times \overrightarrow B }$ ની દિશા

$(b)$ સમતલીય

   $(c)$ $\overrightarrow A \,$ અને $\overrightarrow B \,$ ના સમતલને લંબ