આપેલ આકૃતિને ઓળખો.
સ્ત્રીનો નિરોધ
લૂપ
$CuT$
પુરૂષનો નિરોધ
$\rm {IUDs}$ એટલે શું ? તેના પ્રકાર અને અસરો જણાવો.
ગર્ભનિરોધક ગોળીઓ ધરાવે છે
વૈજ્ઞાનિક કારણો આપો : કુટુંબનિયોજનની કૃત્રિમ પદ્ધતિ વગર પણ ગર્ભધારણ અટકાવી શકાય છે.
આપેલ આકૃતિ એ કઈ ઘટના દર્શાવે છે?
વર્તમાન સમયમાં નીચેનામાંથી ક્યાં ગર્ભનિરોધક સાધનનો ઉપયોગ વધ્યો છે. કારણ કે તે $STD$ અને $AIDS$ સામે રક્ષણ આપે છે ?