વર્તમાન સમયમાં નીચેનામાંથી ક્યાં ગર્ભનિરોધક સાધનનો ઉપયોગ વધ્યો છે. કારણ કે તે $STD$ અને $AIDS$ સામે રક્ષણ આપે છે ? 

  • A

    સમાગમ અટકાવવો

  • B

    $IUDs$

  • C

    કોન્ડોમ

  • D

    નસબંધી

Similar Questions

નીચેનામાંથી કયુ કાર્ય $IUDs$ ને અનુલક્ષીને ખોટું છે.

યાદી$-I$ને યાદી$- II$ સાથે મેળવો.

યાદી$-I$ યાદી$-II$
$(a)$ વોલ્ટ્સ $(i)$ શુક્રકોષનો ગ્રીવા મારફતે થતો પ્રવેશ રોકે છે
$(b)$ $IUDs$ $(ii)$ શુક્રવાહિની દૂર કરવી

$(c)$ પુરુષ નસબંધી

$(iii)$ ગર્ભાશયમાં શુક્રકોષનું ભક્ષણ
$(d)$ સ્ત્રી નસબંધી $(iv)$ ફેલોપીયન નલિકા દૂર કરવી

નીચેના વિકલ્પોમાંથી સાચો જવાબ પસંદ કરો.

$(a)- (b)- (c)- (d)$

  • [NEET 2021]

આપેલ આકૃતિમાં રહેલ ભાગ શું દર્શાવે છે?

બિનઔષધીય સાદા $IUDs$ માં કોણ સમાવાય છે

જન્મ નિયંત્રણની પદ્ધતિમાં, નીચેનામાંથી કઈ એક આંતર ગર્ભાશય ઉપાય છે?