આપેલ આકૃતિ એ કઈ ઘટના દર્શાવે છે?
ટયુબેકટોમી
વેસોકટોમી
માદા-શસ્ત્રક્રિયા
ફલન અટકાવવા માટેની માદાની અંતિમ પ્રક્રિયા
પ્રોજેસ્ટેરોન એ ખૂબ જ અગત્યનો ગર્ભાધાન અવરોધક મુખ દ્વારા લેવાતી ગોળીઓનો ઘટક છે તે .......... દ્વારા ગર્ભસ્થાપન અટકાવે છે.
પ્રોજેસ્ટોજેન - ઇસ્ટ્રોજનના સંયુક્ત સ્વરૂપમાં ગર્ભઅવરોધકના ઉપયોગની અગત્યતા જણાવો.
આપેલ જોડકા જોડો
વિભાગ $- I$ | વિભાગ $- II$ |
$(1)$નિરોધ | $(a)$શુકકોષ વિહિન વિર્ય |
$(2)$કોપર-ટી | $(b)$અંડપતન અટકાવે |
$(3)$વેસોકટોમી | $(c)$શુક્કોષને ગર્ભાશય સુધી જતા અટકાવે |
$(4)$માલા $-D$ | $(d)$ફલન અટકાવે |
લેકટેશનના સમયગાળામાં કયો અંતઃસ્ત્રાવ માદામાં ઋતુસ્ત્રાવ રોકે છે.
નીચેનામાંથી કયો અંતઃસ્ત્રાવ આંતર ગર્ભાશય માટેનાં અંતઃસ્ત્રાવ મુક્ત કરે છે? "