ગર્ભનિરોધક ગોળીઓ ધરાવે છે
$FSH$ અને $LH$ અંતઃસ્ત્રાવ
પ્રોજેસ્ટોજન અને એસ્ટ્રોજન
પ્રોલેક્ટીન
મીફપ્રીસ્ટોન
આડઅસર વિહિન ગર્ભનિરોધક પધ્ધતિ કઈ?
બિનઔષધીય સાદા $IUDs$ માં કોણ સમાવાય છે
વૈજ્ઞાનિક કારણો આપો : મોં વડે લેવાતી પિલ્સ ગર્ભધારણ અટકાવે છે.
સાચી જોડ શોધો:
સહેલી માટે નીચેનાં તમામ વિધાનો સાચાં છે, સીવાય કે :