માનવના પ્રાથમિક પૂર્વ શુક્રકોષમાં રંગસૂત્રોની સંખ્યા કેટલી હોય છે ?

  • A

    $46$

  • B

    $44$

  • C

    $23$

  • D

    $22$

Similar Questions

ખૂબ જ ઓછા પ્રમાણમાં સંગ્રહાયેલા ખોરાક ધરાવતો સૂક્ષ્મજરદીય અંડકોષ કોનામાં જોવા મળે છે ?

નીચે આપેલ આકૃતિ ઓળખો.

શુક્રકોષમાં કણાભસૂત્રનું સ્થાન જણાવો.

માનવ શુક્રકોષની શોધ કોણે કરી ?

શુક્રકોષ અને અંડકોષ........