નીચે આપેલ આકૃતિ ઓળખો.

  • A

    શુક્રવાહિનીનો છેદ

  • B

    શુક્રઉત્પાદક નલિકાનો છેદ

  • C

    અધિવૃષણ નલિકાનો છેદ

  • D

    સ્ખલન નલિકાનો છેદ

Similar Questions

વીર્ય સ્ખલન એ કયાં તંત્ર દ્વારા નીયંત્રીત હોય છે ?

ગર્ભસ્થાપન ગર્ભાશયના કયાં સ્તરમાં થાય છે ?

માનવની શુક્રવાહિકા કાપવામાં આવે તો શું થાય ?

નીચે ઋતુચક્ર દરમિયાન વિવિધ ઘટનાઓ દર્શાવતી રેખાકૃતિ આપેલ છે. તેમાં રહેલ અંતઃસ્ત્રાવોને ઓળખો.

$\quad\quad P\quad Q\quad R\quad S$

કયું કોષીય સ્તર નાશ પામી પુન:સર્જન દર્શાવે છે ?