શુક્રકોષમાં કણાભસૂત્રનું સ્થાન જણાવો.
શીર્ષ
મઘ્યભાગ
પૂંછડી
ઉપરના બધા જ
શુક્રકોષમાં એક્રોઝોમની પ્રક્રિયા કોની સાથે જોડી શકાય?
આંત્રકોષ્ઠન સમયે શું નિર્માણ પામે છે ?
જો માનવની શુક્રવાહિની કાપવામાં આવે તો?
પ્રસુતિ અંતઃસ્ત્રાવ ...... છે.
શુક્રકોષમાં રહેલ લાયટીક ઉત્સેચક જે કોરોને રેડીયાટાને તોડી ફલન કરાવે ?