માનવ શુક્રકોષની શોધ કોણે કરી ?

  • A

    લ્યુવેનહોક

  • B

    એરિસ્ટોટલ

  • C

    ગ્રાફ

  • D

    પન્ડર

Similar Questions

શેનાં સ્ત્રાવમાં ફુટકોઝ શર્કરા આવેલી હોય છે ?

ભૂખરો બાલેન્દુ એ ....... વિસ્તાર છે.

દરેક અંડવાહિની આશરે ...... સેમી સાંબી હોય છે.

સ્ખલિત થતા શુક્રકોષોમાંથી સામાન્ય પ્રજનનક્ષમતા માટે ઓછામાં ઓછા ....... શુક્રકોષો સામાન્ય આકાર અને ક્દના હોવા જોઈએ તથા ઓછામાં ઓછા ...... શુક્રકોષો શકિતશાળી હલનચલન દર્શાવતા હોવા જોઈએ.

અંડપતન પછી કઈ અંતઃસ્ત્રાવી રચના નિર્માણ પામે છે ?