ખૂબ જ ઓછા પ્રમાણમાં સંગ્રહાયેલા ખોરાક ધરાવતો સૂક્ષ્મજરદીય અંડકોષ કોનામાં જોવા મળે છે ?
દેડકો
કીટકો
માનવ
મત્સ્ય
માનવ અંડકનું વિભાજન..... છે.
માનવમાં વિખંડનની શરૂઆત ક્યાંથી થાય છે ?
શુક્રકોષજનનનું નિયંત્રણ નીચેનામાંથી કોણ કરે.
માનવ શુક્રકોષની શોધ કોણે કરી ?
ઈંડામાં જરદીના પ્રમાણમાં અને તેની વહેંચણીમાં ફેરફાર શેમાં અસર કરે છે ?