નીચે બે વિધાનો આપેલાં છે :
વિધાન $I$ મૃદુતક પેશી જીવંત છે પરંતુ સ્થૂલકોણ પેશી મૃત છે.
વિધાન $II$ : અનાવૃત્ત બીજધારીમાં જલવાહિની હોતી નથી, પરંતુ જલવાહિનીની હાજરી એ આવૃત્ત બીજધારીની લાક્ષણીક્તા છે.
ઉપરોક્ત વિધાનોના અનુસંધાને નીચે આપેલા વિક્પોમાંથી સાચો જવાબ પસંદ કરો..
વિધાન $I$ અને વિધાન $II$ બંને ખોટાં છે.
વિધાન $I$ સાચુ છે, પરંતુ વિધાન $II$ ખોટુ છે.
વિધાન $I$ ખોટુ છે, પરતતુ વિધાન $II$ સાચુ છે.
વિધાન $I$ અને વિધાન $II$ બંને સાચા છે.
સાથીકોષો $.........$નું રૂપાંતરણ છે.
નીચે આપેલ પેશી માટે અસંગત વિકલ્પ પસંદ કરો.
આ પેશીને જીવંત યાંત્રિક પેશી કહે છે.
સ્થૂલ કોણક એક યાંત્રીક પેશી છે પરંતુ તે દઢોતક જેવી કાર્યક્ષમ નથી. પરંતુ તેના કેટલાક ફાયદા પણ છે
નીચે આપેલ રચનામાંથી કેટલી રચનાઓ પાણીના વહન સાથે સંકળાય છે ?
જલવાહિનીકી, જલવાહક મૃદુતક,જલવાહક તંતુ, જલવાહિની