નીચે આપેલ રચનામાંથી કેટલી રચનાઓ પાણીના વહન સાથે સંકળાય છે ?
જલવાહિનીકી, જલવાહક મૃદુતક,જલવાહક તંતુ, જલવાહિની
$1$
$2$
$3$
$4$
સ્થૂલકોણક એ મૃદુતકથી કઈ રીતે અલગ પડે છે ?
સાથીકોષોનું કાર્ય જણાવો.
......માં ચાલની નલિકાઓ જલવાહિનીઓથી અલગ પડે છે.
વર્ધનશીલ પેશી વિશે નોંધ લખો.
અનાવૃત બીજધારીને પોચાં લાકડાવાળા જન્યુજનક કહે છે. કારણ કે તેમાં ........... નો અભાવ હોય છે.