સાથીકોષો $.........$નું રૂપાંતરણ છે.

  • A

    મૃદુતક કોષો 

  • B

    સ્થૂલકોણક કોષો 

  • C

    દઢોતક કોષો 

  • D

    એકપણ નહીં 

Similar Questions

વર્ધનશીલ પેશી વિશે નોંધ લખો.

સ્થૂલકોણક પેશી વિશે નોંધ લખો.

દઢોતક પેશી માટે સાચું શું?

તફાવત આપો : સ્થૂલકોણક પેશી અને દઢોતકપેશી

જલવાહક પેશીના જીવંત તત્વો ........છે.