તફાવત આપો : કુટુંબનિયોજનની કુદરતી પદ્ધતિઓ અને કુટુંબનિયોજનની કૃત્રિમ પદ્ધતિઓ
કુટુંબનિયોજન કુદરતી પદ્ધતિઓ |
કુટુંબનિયોજનની કૃત્રિમ કાર્યક્રમો |
$(1)$ આ પદ્ધતિ અંડકોષ અને શુક્રકોષને ભેગા થતા અટકાવવાના સિદ્ધાંત પર આધારિત છે. | $(1)$ આ પદ્ધતિ દ્વારા જનનકોષોની ઉત્પત્તિનો દર ઘટે અથવા અવરોધક દ્વારા ભેગા થતા અટકાવાય છે. |
$(2)$ દંપતી ઋતુચક્રના $10$ થી $17$માં દિવસ દરમિયાન સમાગમ ટાળી શકે છે. | $(2)$ વિવિધ બાહ્ય સાધનો આંતરપટલ, નિરોધ, જૈલ વગેરે ઉપયોગમાં લેવાય છે. |
$(3)$ સમાગમ દરમિયાન વીર્યત્યાગ બહાર કરવામાં આવે છે તેને અલન પદ્ધતિ કહે છે. | $(3)$ સ્ત્રી-નસબંધી $/$ પુરુષ નસબંધી દ્વારા કાયમી સલામત પદ્ધતિ પણ અપનાવાય છે. |
$(4)$ દુગ્ધપાન કરાવતી સ્ત્રીમાં $3$ મહિના સુધી અંડકોષનિર્માણ જોવા મળતું નથી તેને સલામતગાળો કહી શકાય છે.. | $(4)$ કુટુંબ નિયોજન માટે સચોટ ઉપાય તરીકે ઉપયોગી છે. |
યાદી $-I$ સાથે યાદી $-II$ જોડો :
યાદી $-I$ | યાદી $-II$ |
$A$. પુરુષ નસબંધી | $I$. મુખ પદ્ધતિ |
$B$. સંવનન અંતરાલ | $II$. અવરોધક પદ્ધતિ |
$C$. ગ્રીવા ટોપી | $III$. વાઢકાપ પદ્ધતિ |
$D$. સહેલી | $IV$. પ્રાકૃતિક પદ્ધતિ |
નીચે આપેલા વિકલ્પોમાથી સાચો જવાબ પસંદ કરો:
અસંગત દૂર કરો (કોપર મુક્ત કરતા $IUDs$).
ગર્ભઅવરોધન માટેની પિલ $(pill)$ માં............... સમાવેશ થાય છે.
પ્રોજેસ્ટોજેન - ઇસ્ટ્રોજનના સંયુક્ત સ્વરૂપમાં ગર્ભઅવરોધકના ઉપયોગની અગત્યતા જણાવો.
આ પદ્ધતિમાં પુરુષસાથી સંવનન દરમિયાન વીર્યસ્ખલનથી તરત પહેલાં યોનિમાંથી પોતાના શિશ્નને બહાર કાઢી વીર્યસેચનથી બચી શકે છે.