પ્રોજેસ્ટોજેન - ઇસ્ટ્રોજનના સંયુક્ત સ્વરૂપમાં ગર્ભઅવરોધકના ઉપયોગની અગત્યતા જણાવો.
પ્રોજેસ્ટોજેન અથવા પ્રોજેસ્ટોજેન - ઇસ્ટ્રોજનના સંયુક્ત સંયોજન ગર્ભ અવરોધક તરીકે અગત્યનો ભાગ ભજવે છે. તેઓને ગોળીઓ કે પિલ્સ તરીકે વાપરવામાં આવે છે. તે અંડકોષપાતને અને ગર્ભધારણને અટકાવે છે.
સ્ત્રીઓ દ્વારા તેઓને ઇજેક્શન તરીકે અથવા ચામડીની નીચે મૂકવામાં આવે છે. તેઓની ક્રિયાશીલતા ગોળી જેવી જ હોય છે, પરંતુ ક્રિયાશીલતાનો સમય લાંબો રહે છે.
નીચેમાં માંથી ક્યુ અંત:સ્ત્રાવ મુક્ત કરતુ $IUD$ છે?
આપેલ જોડકા જોડો
વિભાગ $- I$ | વિભાગ $- II$ |
$(1)$ટયુબેકટોમી | $(a)$ સ્ત્રી નસબંધી |
$(2)$ પ્રથમ કક્ષાના $IUD$ |
$(b)$ બીન સ્ટીરોઈડલ દવા |
$(3)$ દ્વિતીય કક્ષાના $IUD$ | $(c)$ લિપીસ લૂપ |
$(3)$ સહેલી | $(d)$ $Cu-T$ |
અસંગત દૂર કરો (કોપર મુક્ત કરતા $IUDs$).
શબ્દભેદ આપો : નિરોધ અને આંતરપટલ
$IUCDs$ નું પુર્ણનામ આપો.