યાદી $-I$ સાથે યાદી $-II$ જોડો :
યાદી $-I$ | યાદી $-II$ |
$A$. પુરુષ નસબંધી | $I$. મુખ પદ્ધતિ |
$B$. સંવનન અંતરાલ | $II$. અવરોધક પદ્ધતિ |
$C$. ગ્રીવા ટોપી | $III$. વાઢકાપ પદ્ધતિ |
$D$. સહેલી | $IV$. પ્રાકૃતિક પદ્ધતિ |
નીચે આપેલા વિકલ્પોમાથી સાચો જવાબ પસંદ કરો:
A-IV, B-II, C-I, D-III
A-III, B-I, C-IV, D-II
A-III, B-IV, C-II, D-I
A-II, B-III, C-I, D-IV
ગર્ભનિરોધક ગોળીઓ ધરાવે છે
દૂધસ્રાવણ એમીનોર્રહીયા (Lactational) ............ ને અટકાવે છે.
જનનપિંડોને દૂર કરવું એ ગર્ભનિરોધકનો વિકલ્પ નથી. શા માટે?
$CDRI$ દ્વારા કઈ ગર્ભનિરોધક ગોળી શોધવામાં આવી?
નીચેનામાંથી કોણ ફલન અટકાવવા માટેના ભૌતિક અવરોધમાં સમાવાતુ નથી.