ગર્ભઅવરોધન માટેની પિલ $(pill)$ માં............... સમાવેશ થાય છે.

  • A

    પ્રોજેસ્ટોજન અને ઈસ્ટ્રોજનનો

  • B

    શુક્રાણુનાશક પદાર્થોનો

  • C

    રસાયણ કે જે આપોઆપ ગર્ભપાત કરે તેનો

  • D

    રસાયણ કે જે અંડકોષનાં ફલનને અટકાવે તેનો

Similar Questions

સહેલીની કાર્ય પધ્ધતિ શું છે?

નીચેનામાંથી ક્યુકોપર સ્ત્રાવી $IUD$ છે ?

$IUCDs$ નું પુર્ણનામ આપો.

શબ્દભેદ આપો : મંદ $\rm {IUD}$ અને કોપર $\rm {IUD}$ 

જન્મ નિયંત્રણની પદ્ધતિમાં, નીચેનામાંથી કઈ એક આંતર ગર્ભાશય ઉપાય છે?