આ પદ્ધતિમાં પુરુષસાથી સંવનન દરમિયાન વીર્યસ્ખલનથી તરત પહેલાં યોનિમાંથી પોતાના શિશ્નને બહાર કાઢી વીર્યસેચનથી બચી શકે છે.

  • A

    સંવનન અંતરાલ

  • B

    દૂગ્ધસ્ત્રવણ એમેનોરિયા

  • C

    બાહ્ય સ્ખલન

  • D

    $A$ અને $C$

Similar Questions

કૉપર આયર્સનું કૉપર રિલીઝીંગ $IUD$ માં કાર્ય શું છે?

  • [NEET 2017]

$IUDs$ ના કોપર આયન............

$\rm {IUDs}$ એટલે શું ? તેના પ્રકાર અને અસરો જણાવો. 

અંતઃસ્ત્રાવનો સ્ત્રાવ કરતાં ગર્ભાશયાંત્રીય સાધનને પસંદ કરો.

  • [NEET 2019]

યાદી $-I$ સાથે યાદી $-II$ જોડો :

યાદી $-I$ યાદી $-II$
$A$. પુરુષ નસબંધી $I$. મુખ પદ્ધતિ
$B$. સંવનન અંતરાલ $II$. અવરોધક પદ્ધતિ
$C$. ગ્રીવા ટોપી $III$. વાઢકાપ પદ્ધતિ
$D$. સહેલી $IV$. પ્રાકૃતિક પદ્ધતિ

નીચે આપેલા વિકલ્પોમાથી સાચો  જવાબ પસંદ કરો:

  • [NEET 2023]