| $\psi$ | $|\psi|^2$ |
| તે એક તરંગ વિધેય (wave function) છે. | તે પરમાણુમાં કોઈ બિંદુએ ઇલેક્ટ્રોન મળી આવવાની સંભાવના ઘનતા દર્શાવે છે. |
| તેનો કોઈ સીધો ભૌતિક અર્થ નથી. | તેનો સીધો ભૌતિક અર્થ છે. |
| તે ઇલેક્ટ્રોનના યામોનું ગાણિતિક વિધેય છે. | $|\psi|^2$ એ ઇલેક્ટ્રોન મળી આવવાની સંભાવનાના સમપ્રમાણમાં છે,જે ઇલેક્ટ્રોન ઘનતા દર્શાવે છે. |
| તે ધન અથવા ઋણ મૂલ્યો ધરાવી શકે છે. | તે હંમેશા ધન હોય છે. |
| તેનો ઉપયોગ ઇલેક્ટ્રોનના ઉર્જા સ્તરો નક્કી કરવા માટે થાય છે,જે ક્વોન્ટાઈઝ્ડ હોય છે. | તેનો ઉપયોગ ઇલેક્ટ્રોનનું વિતરણ,સ્થાન અને કક્ષકોનો આકાર નક્કી કરવા માટે થાય છે. |
Explore More
Vedclass Products
Mock tests in real JEE/NEET style with performance analysis. 5-day free trial.
Start Free TrialGenerate Set A/B/C/D exam papers from 7.5L+ questions in 2 minutes. 3 chapters free.
Try FreeLive online exams with unlimited students, 360° analytics & white-label branding.
See Demo