$0.001 \%$ જેટલી ચોકસાઈ ધરાવતા $300 \, ms^{-1}$ વેગ સાથે ગતિ કરતા ઈલેક્ટ્રોન (દળ = $9.1 \times 10^{-31} \, kg$) ના સ્થાનની અનિશ્ચિતતા ...... થશે. $(h = 6.63 \times 10^{-34} \, Js)$

  • A
    $5.76 \times 10^{-2} \, m$
  • B
    $1.92 \times 10^{-2} \, m$
  • C
    $3.84 \times 10^{-2} \, m$
  • D
    $19.2 \times 10^{-2} \, m$

Explore More

Similar Questions

$1 \ mg$ દ્રવ્યમાન ધરાવતા કણ માટે અનિશ્ચિતતાનો ગુણાકાર $\Delta v \cdot \Delta x$ કેટલો છે? તે શું સૂચવે છે?

નીચેનામાંથી કયું હાઈઝનબર્ગના અનિશ્ચિતતાના સિદ્ધાંતનું સાચું સૂત્ર છે?

જો ઇલેક્ટ્રોનના વેગમાં અનિશ્ચિતતા $(\Delta v)$ $0.1 \ m/s$ હોય,તો તેના સ્થાનમાં અનિશ્ચિતતા $(\Delta x)$ કેટલી હશે? (આપેલ છે: $m_e = 9.1 \times 10^{-31} \ kg$)

નીચેનામાંથી કયું વિધાન સાચું છે?

Difficult
View Solution

એક ધૂળના રજકણનું દળ $10^{-11} \, g$,વ્યાસ $10^{-4} \, cm$ અને વેગ $10^{-4} \, cm \, sec^{-1}$ છે. જો વેગના માપનમાં $0.1 \%$ ક્ષતિ હોય,તો તેના સ્થાનની અનિશ્ચિતતા કેટલી હશે?

Difficult
View Solution

Vedclass Products

For Students

Vedclass Test Series

Mock tests in real JEE/NEET style with performance analysis. 5-day free trial.

Start Free Trial
For Teachers

Exam Paper Generator

Generate Set A/B/C/D exam papers from 7.5L+ questions in 2 minutes. 3 chapters free.

Try Free
For Institutes

Online Exam Module

Live online exams with unlimited students, 360° analytics & white-label branding.

See Demo