$\psi$ એટલે શું અને $|\psi|^2$ એટલે શું? તે શું દર્શાવે છે?

Vedclass pdf generator app on play store
Vedclass iOS app on app store
(N/A) $\psi$ એ તરંગવિધેય (wave function) છે. તે એક ગાણિતિક વિધેય છે અને તેને કોઈ સીધો ભૌતિક અર્થ નથી.
$|\psi|^2$ એ પરમાણુમાં કોઈપણ બિંદુએ ઈલેક્ટ્રોન મળી આવવાની સંભાવના ઘનતા (probability density) દર્શાવે છે. તેને ભૌતિક અર્થ છે. ઈલેક્ટ્રોન મળી આવવાની સંભાવના $|\psi|^2$ ના મૂલ્યના સમપ્રમાણમાં હોય છે.

Explore More

Similar Questions

ઇલેક્ટ્રોનનું સ્થાન નક્કી કરવા માટે કયા પરિમાણોની જરૂર પડે છે? સમજાવો.

$0.02 \, kg$ દળ ધરાવતા કણ માટે,તેના વેગની અનિશ્ચિતતા $9.218 \times 10^{-6} \, m/s$ છે. તો તેના સ્થાનની અનિશ્ચિતતા ....... છે.

અનિશ્ચિતતાના સિદ્ધાંતે કઈ વિભાવના આપી?

હાઇઝનબર્ગના અનિશ્ચિતતાના સિદ્ધાંત મુજબ,નીચેનામાંથી કયું સમીકરણ સાચું છે?

નીચેનામાંથી કયું $\text{HEISENBERG}$ ના અનિશ્ચિતતાના સિદ્ધાંત માટેનું ગાણિતિક સમીકરણ દર્શાવતું નથી?

Vedclass Products

For Students

Vedclass Test Series

Mock tests in real JEE/NEET style with performance analysis. 5-day free trial.

Start Free Trial
For Teachers

Exam Paper Generator

Generate Set A/B/C/D exam papers from 7.5L+ questions in 2 minutes. 3 chapters free.

Try Free
For Institutes

Online Exam Module

Live online exams with unlimited students, 360° analytics & white-label branding.

See Demo