ગુણાકાર કરો : $x^{2}+4 y^{2}+z^{2}+2 x y+x z-2 y z$ અને $(-z+x-2 y)$
$p(x)=21+10 x+x^{2}$ ને $g(x)=2+x$ વડે ભાગીને ભાગફળ તથા શેષ શોધો.
શું $x+1$ એ $4 x^{3}+7 x^{2}-2 x-5$ નો અવયવ છે કે નહીં ?
ઘન મેળવ્યા સિવાય $(x-y)^{3}+(y-z)^{3}+(z-x)^{3} $ ના અવયવો પાડો.
નીચેના વિધાનો સત્ય છે કે અસત્ય ? કારણ સહિત ઉત્તર આપો.
$\frac{6 \sqrt{x}+x^{\frac{3}{2}}}{\sqrt{x}}$ બહુપદી છે, $x \neq 0$