શું $x+1$ એ $4 x^{3}+7 x^{2}-2 x-5$ નો અવયવ છે કે નહીં ? 

Vedclass pdf generator app on play store
Vedclass iOS app on app store

છે.

Similar Questions

જો કોઈ બહુપદી $p (x)$ માટે $p (3) = 0$ હોય, તો $p (x)$ નો એક અવયવ જણાવો.

$x=3$ માટે બહુપદી $3 x^{3}-4 x^{2}+7 x-5$ ની કિંમત શોધો .

જો $(2 x+3)(3 x-1)=6 x^{2}+k x-3,$ હોય, તો $k$ શોધો.

વિસ્તરણ કરો

$(3 x-1)(3 x+4)$

જો $(x -2)$ અને $(x-\frac{1}{2})$ બંને $p x^{2}+5 x+r$ ના અવયવો હોય, તો સાબિત કરો કે $p = r$.