આકૃતિમાં દર્શાવ્યા પ્રમાણે, એ ક ઓરડાના ભોંયતળિયાનાં પરિમાણ  $5$ મી $\times$ $4$ મી અને તેના પર $50$ સેમી વ્યાસવાળી વર્તુળાકાર લાદી ઢાંકેલી છે. લાદી દ્વારા ન રોકાયેલ ભોંયતળિયાના ભાગનું ક્ષેત્રફળ શોધો. ($\pi=3.14$ લો.)  (મી$^2$ માં)

1061-62

  • A

    $15.7$

  • B

    $4.3$

  • C

    $3.14$

  • D

    $5.26$

Similar Questions

વર્તુળો $\odot( O , 6)$ અને $\odot( P , 12)$ ના ક્ષેત્રફળોનો ગુણોતર મેળવો.

$42$ સેમી ત્રિજ્યાવાળા વર્તુળની એક લઘુચાપ કેન્દ્ર આગળ $60$ માપનો ખૂણો આંતરે છે. આ ચાપને સંગત લઘુવૃત્તાંશનું તથા લઘુવૃત્તખંડનું ક્ષેત્રફળ શોધો. $(\sqrt{3}=1.73)$

ઘડિયાળમાં મિનિટ કાંટાની લંબાઇ $12\,cm $ છે. તો $5$ મિનિટમાં મિનિટકાંટા દ્વારા આવરેલ  ક્ષેત્રફળ $\ldots \ldots \ldots . . cm ^{2} .(\pi=3.14)$ થાય.

આપેલ આકૃતિમાં $\overline{ AB }$ અને $\overline{ CD }$ એ છે $\odot( O , 7$ સેમી)ના પરસ્પર લંબ હોય તેવા વ્યાસ છે. $\overline{ OD }$ વ્યાસવાળું એક વર્તુળ $\odot( O , 7$ સેમી)માં દોરેલ છે. છાયાંકિત પ્રદેશનું ક્ષેત્રફળ શોધો. (સેમી$^2$ માં)

એક સમબાજુ ચતુષ્કોણનાં શિરોબિંદુઓ વર્તુળ પર છે. જો વર્તુળનું ક્ષેત્રફળ $1256$ સેમી$^{2}$ હોય, તો સમબાજુ ચતુષ્કોણનું ક્ષેત્રફળ શોધો. ($\pi=3.14$ લો.) (સેમી$^{2}$ માં)