સંમેય સંખ્યાઓ $\frac{3}{4}$ અને $\frac{4}{5}$ વચ્ચે આવેલી ત્રણ ભિન્ન સંમેય સંખ્યાઓ શોધો.

Vedclass pdf generator app on play store
Vedclass iOS app on app store

$\frac{61}{80}, \frac{62}{80}\left(\frac{31}{40}\right), \quad \frac{63}{80}$

Similar Questions

નીચેની સંખ્યાઓના છેદનું સંમેયીકરણ કરી સાદું રૂપ આપો : 

$\frac{2+\sqrt{3}}{2-\sqrt{3}}$

અસંમેય સંખ્યાઓ $\sqrt{2}$ અને $\sqrt{5}$ વચ્ચે આવેલી ત્રણ ભિન્ન અસંમેય સંખ્યાઓ શોધો.

નીચેની દરેક સંખ્યાઓના છેદનું સંમેયીકરણ કરો અને $\sqrt{2}=1.414, \sqrt{3}=1.732$ અને $\sqrt{5}=2.236,$ લઈ ત્રણ દશાંશસ્થળ સુધી મૂલ્ય મેળવો.

$\frac{\sqrt{2}}{2+\sqrt{2}}$

નીચેનું વિધાન સત્ય છે કે કેમ તે ચકાસો :

જો કોઈ સંખ્યા $x$ માટે $x^2$ અસંમેય છે, પરંતુ $x^4$ સંમેય હોય તે શક્ય છે ? તમારા જવાબને ઉદાહરણ આપી પ્રમાણિત કરો.

$0.3 \overline{7}$ એ સંમેય સંખ્યા છે કે અસંમેય સંખ્યા ?