નીચેની સંખ્યાઓના છેદનું સંમેયીકરણ કરી સાદું રૂપ આપો : 

$\frac{2+\sqrt{3}}{2-\sqrt{3}}$

  • A

    $2+9 \sqrt{2}$

  • B

    $9+4 \sqrt{3}$

  • C

    $7+5 \sqrt{3}$

  • D

    $7+4 \sqrt{3}$

Similar Questions

પ્રત્યેક વિધાન સાચું બને એ રીતે નીચેના વિધાનોમાં ખાલી જગ્યા પૂરો (ફક્ત અંતિમ જવાબ)

$\frac{2}{3}$  નું દશાંશ સ્વરૂપ ........ પ્રકારનું છે.

$\sqrt[4]{\sqrt[3]{2^{2}}}$ =........

ક્રમિક વિપુલદર્શિતા પદ્ધતિની મદદથી સંખ્યારેખા પર $-4.126$ દર્શાવો. 

સાદું રૂપ આપો :

$64^{-\frac{1}{3}} + 64^{\frac{1}{3}} - 64^{\frac{2}{3}}$

નીચે આપેલ દરેક સંખ્યામાં છેદનું સંમેયકરણ કરો

$\frac{1}{5+2 \sqrt{3}}$