નીચેની સંખ્યાઓનો દશાંશ સ્વરૂપમાં લખો. અને તે કેવા પ્રકારની દશાંશ અભિવ્યક્તિ છે, તે જણાવો.
$\frac{2}{11}$
નીચેની સંખ્યાઓને $\frac{p}{q}$ સ્વરૂપમાં દર્શાવો, જયાં $P$ પૂર્ણાંક અને $q$ શૂન્યેતર પૂર્ણાંક હોય
$0 . \overline{35}$
આપેલ બે સંખ્યાની વચ્ચે એક સંમેય સંખ્યા અને એક અસંમેય સંખ્યા લખો :
$\sqrt{2}$ અને $\sqrt{3}$
નીચેના પ્રશ્નોમાં સાદું રૂપ આપો
$(\sqrt{15}+\sqrt{7})(\sqrt{15}-\sqrt{7})$
નીચેની સંખ્યાઓના છેદનું સંમેયીકરણ કરી સાદું રૂપ આપો : $\frac{\sqrt{40}}{\sqrt{3}}$