નીચેનું વિધાન સત્ય છે કે કેમ તે ચકાસો :

જો કોઈ સંખ્યા $x$ માટે $x^2$ અસંમેય છે, પરંતુ $x^4$ સંમેય હોય તે શક્ય છે ? તમારા જવાબને ઉદાહરણ આપી પ્રમાણિત કરો.

Vedclass pdf generator app on play store
Vedclass iOS app on app store

સત્ય છે.

ધારો કે, $x=\sqrt[4]{2}$

હવે, $\quad x^{2}=(\sqrt[4]{2})^{2}=\sqrt{2},$ એ એક અસંમેય સંખ્યા છે.

$x^{4}=(\sqrt[4]{2})^{4}=2,$ એ એક સંમેય સંખ્યા છે.

તેથી આપણી પાસે એક સંખ્યા $x$ છે જેથી $x^2$ અસંમેય સંખ્યા, પરંતુ $x^4$ સંમેય સંખ્યા છે.

Similar Questions

દરેક પ્રશ્નની નીચે આપેલા વિકલ્પોમાંથી સાચો વિકલ્પ પસંદ કરીને જવાબ લખો (ફક્ત અંતિમ જવાબ)

$-\frac{11}{4}$ ની દશાંશ અભિવ્યક્તિ ......... છે.

સાદું રૂપ આપો :

${{(625)^{-\frac{1}{2}}}^{-\frac{1}{4}}}^{2}$

જરૂર પડે ત્યાં છેદનું સંમેયીકરણ કરી $\sqrt{2}=1.414, \sqrt{3}=1.732$ અને $\sqrt{5}=2.236$ લઈ નીચેના દરેકની કિંમત ત્રણ દશાંશ$-$સ્થળ સુધી શોધો

$\frac{1}{\sqrt{3}+\sqrt{2}}$

નીચે આપેલ દરેક સંખ્યામાં છેદનું સંમેયીકરણ કરો.

$\frac{3+2 \sqrt{2}}{3-2 \sqrt{2}}$

બાદબાકી કરો $: 0 . \overline{52}-0.4 \overline{6}$