નીચે આપેલ દરેક બહુપદી માટે તેની સામે આપેલ ચલની કિંમત માટે બહુપદીનું મૂલ્ય શોધો

$p(t)=5 t^{2}-11 t+7$,$t=a$ આગળ

Vedclass pdf generator app on play store
Vedclass iOS app on app store

$p(t)=5 t^{2}-11 t+7$

$t=a$ આગળ બહુપદી $p(t)$ નું મૂલ્ય

$p(a)=5(a)^{2}-11(a)+7=5 a^{2}-11 a+7$

Similar Questions

બહુપદી $p(x)=x^{4}-2 x^{3}+3 x^{2}-a x+3 a-7$ ને $x+ 1$ વડે ભાગતાં મળતી શેષ $19$ હોય, તો $a$ ની કિંમત શોધો. $p(x)$ ને $(x + 2)$ વડે ભાગતાં મળતી શેષ પણ શોધો.

$p(x)$ ને $g(x)$ વડે ભાગતાં શેષ પ્રમેયની મદદથી મળતી શેષ શોધો. 

$p(x)=x^{3}-3 x^{2}+4 x+50, g(x)=x-3$

નીચે આપેલી બહુપદીઓમાંથી કઈ બહુપદીનો અવયવ $(x-1)$ છે, તે નક્કી કરો

$x^{3}+6 x^{2}-9 x-14$

નીચે આપેલ બહુપદીઓમાં $x^{2}$ નો સહગુણક લખો

$7 x^{3}-11 x+24$

શું $x-1$ એ $3 x^{2}+7 x-10$ નો અવયવ છે કે નહીં ?