જો બે ગણ $A$ અને $B$ આપેલ હોય તો $A \cap (B -A)$ મેળવો. 

  • A

    $\phi $

  • B

    $A$

  • C

    $B$

  • D

    એકપણ નહી

Similar Questions

જો $A = \{ x:x$ એ પ્રાકૃતિક સંખ્યા છે $\} ,B = \{ x:x$ એ યુગ્મ પ્રાકૃતિક સંખ્યા છે $\} $ $C = \{ x:x$ એ અયુગ્મ પ્રાકૃતિક સંખ્યા છે $\} $ અને $D = \{ x:x$ એ અવિભાજ્ય સંખ્યા છે, $\} $ તો મેળવો : $A \cap C$

જો $\mathrm{X}=\{\mathrm{n} \in \mathrm{N}: 1 \leq \mathrm{n} \leq 50\} $ આપલે છે . જો $A=\{n \in X: n \text { is a multiple of } 2\}$ અને  $\mathrm{B}=\{\mathrm{n} \in \mathrm{X}: \mathrm{n} \text { is a multiple of } 7\},$ હોય તો $X$ ના નાનામાં નાનો ઉપગણની ઘટક સંખ્યા મેળવો કે જે $\mathrm{A}$ અને  $\mathrm{B}$ ને સમાવે .

  • [JEE MAIN 2020]

જો $X=\{a, b, c, d\}$ અને $Y=\{f, b, d, g\},$ તો મેળવો : $X \cap Y$

જો $A$ અને $B$ એ ગણ $S$ = $\{1,2,3,4\}$ ના બે ઉપગણો છે કે જેથી $A\ \cup \ B$ = $S$ થાય તો $(A, B)$ ની કેટલી જોડ મળે ?

સાબિત કરો કે $A \subset B,$ તો $(C-B) \subset( C-A)$