જો $A = \{x : x$ એ $4$ નો ગુણક છે$.\}$ અને $B = \{x : x$ એ $6$ નો ગુણક છે$.\}$ તો $A \cap B$ માં . . . . ના ગુણકનો સમાવેશ થાય.
$16$
$12$
$8$
$4$
સાબિત કરો કે $A \cap B=A \cap C$ પરથી $B = C$ કહી શકાય નહિ.
આકૃતિમાં છાયાંકિત પ્રદેશ માટે શું કહી શકાય ?
એક સ્કૂલમાં ત્રણ રમત રમાડવામાં આવે છે . કેટલાક વિધાર્થી બે પ્રકારની રમત રમે છે પરંતુ ત્રણેય રમત રમતા નથી . આપેલ પૈકી કઈ વેન આકૃતિઓ ઉપરોક્ત વિધાનને સમર્થન કરે છે .
જો $A=\{3,5,7,9,11\}, B=\{7,9,11,13\}, C=\{11,13,15\}$ અને $D=\{15,17\} ;$ હોય, તો શોધો : $A \cap B$
યોગગણ લખો : $A=\{a, e, i, o, u\} B=\{a, b, c\}$