વૃત્તાંશ આકારના એક ખેતરની ત્રિજ્યા $50$ મી છે. તેને ફરતે વાડ બનાવવાનો ખર્ચ ₹ $30$ $/$ મી લેખે ₹ $5400$ થાય છે. આ ખેતરને ખેડવાનો મજૂરી ખર્ચ ₹ $15$ મી$^2$ લેખે શોધો. (₹ માં)
$22500$
$25301$
$30000$
$40000$
વર્તુળની ત્રિજ્યા $8.4\,cm$ હોય તો તેનો પરિઘ $\ldots \ldots \ldots \ldots cm$ થાય.
આકૃતિમાં દર્શાવ્યા મુજબ લંબચોરસ $ABCD$ એક પતરું છે, જેમાં $CD = 20$ સેમી અને $BC = 14$ સેમી છે. તેમાંથી $\overline{ BC }$ વ્યાસવાળું એક અર્ધવર્તુળ અને $A$ કેન્દ્ર અને $AD$ જેટલી ત્રિજ્યાનું એક વૃત્તાશ કાપી લેવામાં આવે છે. બાકી રહેતાં પતરાનું ક્ષેત્રફળ શોધો. (સેમી$^2$ માં)
$36$ સેમી અને $20$ સેમી વ્યાસવાળાં બે વર્તુળોના પરિઘના સરવાળાને સમાન પરિઘવાળા વર્તુળની ત્રિજયા .......... (સેમીમાં)
બે વર્તુળોના પરિઘ સમાન છે. તો તેમના ક્ષેત્રફળ સમાન હોય તે આવશ્યક છે ?
બે સમકેન્દ્રી વર્તુળોની ત્રિજ્યા $23$ સેમી અને $16$ સેમી છે. બે વર્તુળોની વચ્ચેના કંકણાકારનું ક્ષેત્રફળ શોધો. (સેમી$^2$ માં)