ચકાસો :  $2$ અને $0$ બહુપદી $x^{2}-2 x$ નાં શૂન્યો છે.

Vedclass pdf generator app on play store
Vedclass iOS app on app store

ધારો કે, $p(x)=x^{2}-2 x$

તેથી $p(2) = 2^2 -4 = 4 -4 = 0$

અને $p(0) = 0 -0 = 0$

આથી, $2$ અને $0$ બંને બહુપદી $x^2 -2x$ નાં શૂન્યો છે.

ચાલો આપણે અગત્યના મુદાઓ નોંધીએ.

$(i)$ બહુપદીનું શૂન્ય $0$ હોય તે જરૂરી નથી.

$(ii)$ $0$ પણ બહુપદીનું શૂન્ય હોઇ શકે.

$(iii)$ દરેક સુરેખ બહુપદીને એક અને માત્ર એક જ શૂન્ય હોય છે.

$(iv) $ બહુપદીને એક કરતાં વધારે શૂન્ય પણ હોઇ શકે.

Similar Questions

યોગ્ય નિત્યસમનો ઉપયોગ કરી અવયવ પાડો : $4 y^{2}-4 y+1$

નીચેની બહુપદીની સામે દર્શાવેલ $x$ ની કિંમતો એ આપેલ બહુપદીનાં શૂન્યો છે કે નહિ તે ચકાસો :

$p(x)=3 x+1, \,\,x=-\,\frac{1}{3}$

નીચે લંબઘનનાં ઘનફળ દર્શાવેલ છે. તેમનાં શક્ય પરિમાણ શોધો.

ઘનફળ :  $12 k y^{2}+8 k y-20 k$

બહુપદી $x^{3}+3 x^{2}+3 x+1$ નો $x-\frac{1}{2}$ ભાજક વડે ભાગાકાર કરો અને શેષ શોધો.

નીચેની બહુપદીની સામે દર્શાવેલ $x$ ની કિંમતો એ આપેલ બહુપદીનાં શૂન્યો છે કે નહિ તે ચકાસો :

$p(x)=3 x^{2}-1,\,x=-\,\frac{1}{\sqrt{3}},\, \frac{2}{\sqrt{3}}$