નીચેના આપેલ બહુપદી માં જો $x -1$ એ $p(x)$ નો એક અવયવ હોય તો $k$ ની કિંમત શોધો : $p(x)=x^{2}+x+k$.
$0$
$3$
$2$
$-2$
નીચે આપેલ દરેક બહુપદી માટે $p(0)$, $p(1)$ અને $p(2)$ શોધો : $p(x)=(x-1)(x+1)$
યોગ્ય નિત્યસમનો ઉપયોગ કરીને કિંમત શોધો. $(999)^{3}$
યોગ્ય નિત્યસમનો ઉપયોગ કરી અવયવ પાડો : $4 y^{2}-4 y+1$
નીચે આપેલી બહુપદી એક ચલ વાળી છે કે એક ચલ વાળી નથી ? તમારા જવાબ માટે કારણ આપો. $y^{2}+\sqrt{2}$.
અવયવ પાડો : $4 x^{2}+9 y^{2}+16 z^{2}+12 x y-24 y z-16 x z$