નીચે લંબચોરસનાં ક્ષેત્રફળ દર્શાવેલ છે તેમની સંભવિત લંબાઈ અને પહોળાઈ અનુક્રમે શોધો.
ક્ષેત્રફળ : $25{a^2} - 35a + 12$
લંબચોરસનું ક્ષેત્રફળ $=$ લંબાઈ $\times $ પહોળાઈ
ક્ષેત્રફળ $=25 a^{2}-35 a+12$
આપેલ બહુપદી, $25 a^{2}-35 a+12$ નાં અવયવો પાડીએ.
$a$ નો સહગુણક $-35$ છે.
$-35=(-20)+(-15)(\because 25 \times 12=300\,(-20) \times(-15)=300)$
$ \therefore 25 a^{2}-35 a+12 =25 a^{2}-20 a-15 a+12$
$=5 a(5 a-4)-3(5 a-4) $
$=(5 a-4)(5 a-3) $
આમ, લંબચોરસની લંબાઈ અને પહોળાઈ અનુક્રમે $(5 a-3)$ અને $(5 a-4)$ છે.
યોગ્ય નિત્યસમનો ઉપયોગ કરીને વિસ્તરણ મેળવો : $(-2 x+3 y+2 z)^{2}$
યોગ્ય નિત્યસમનો ઉપયોગ કરીને કિંમત શોધો : $(104)^{3}$
અવયવ પાડો : $8 a^{3}-b^{3}-12 a^{2} b+6 a b^{2}$
અવયવ પાડો : $4 x^{2}+9 y^{2}+16 z^{2}+12 x y-24 y z-16 x z$
નીચે આપેલી બહુપદીનાં શુન્યો શોધો : $p(x) = x -5$