સીધો ગુણાકાર કર્યા સિવાય નિત્યસમોનો ઉપયોગ કરીને નીચેના ગુણાકારની કિંમતો મેળવો : $103 \times 107$

  • A

    $11011$

  • B

    $11021$

  • C

    $11020$

  • D

    $10021$

Similar Questions

નીચેના આપેલ બહુપદી માં જો  $x -1$ એ $p(x)$ નો એક અવયવ હોય તો $k$ ની કિંમત શોધો : $p(x)=k x^{2}-\sqrt{2} x+1$

$x$ ની $x = -1$ કિંમત માટે $5x -4x^2+ 3$ બહુપદીનું મૂલ્ય શોધો.

યોગ્ય નિત્યસમનો ઉપયોગ કરીને કિમંત મેળવો : $(99)^{3}$

યોગ્ય નિત્યસમનો ઉપયોગ કરીને કિંમત શોધો. $(999)^{3}$

નીચે લંબઘનનાં ઘનફળ દર્શાવેલ છે. તેમનાં શક્ય પરિમાણ શોધો.

ઘનફળ : $3x^2-12x$