કોલમ $-I$ ને કોલમ $-II$ સાથે યોગ્ય રીતે જોડો.
કોલમ $-I$ | કોલમ $-II$ |
$(1)$ વેગમાનનો ફેરફાર | $(a)$ બળ |
$(2)$ વેગમાનના ફેરફારનો દર | $(b)$ બળનો આધાત |
$(c)$ વેગમાન |
આકૃતિ માં $0.04$ $kg$ દળના એક પદાર્થનો સ્થાન-સમય આલેખ દર્શાવેલ છે. આ ગતિ માટે યોગ્ય ભૌતિક સંદર્ભ જણાવો. પદાર્થને પ્રાપ્ત થતા બે ક્રમિક આઘાતો વચ્ચેનો સમય કેટલો છે ? દરેક આઘાતનું મૂલ્ય શું છે ?
નીચે દર્શાવેલ ઘર્ષણરહિત સપાટી પર એક $m$ દળનો બ્લોક $2\, {N}$ બળની અસર હેઠળ અચળ વેગથી ગતિ કરે છે, તો લગાવેલ બળ વિરુદ્ધ અંતરનો ગ્રાફ કેવો મળે?
કુદરતમાં એકલું-અટુલું બળ ન હોય એમ શાથી કહી શકાય ?
દરેક $m$ દળના $100$ દડાઓ, $v$ જેટલી ઝડપથી ગતિ કરી દિવાલને લંબરૂપે અથડાય છે. દડાઓ તેટલી જ ઝડપ સાથે $t$ સેકન્ડમાં પરાવર્તિત થાય છે. દડાઓ દ્વારા દિવાલ ઉપર લગાવાતું કુલ બળ $..........$ થશે.