$50$ ગ્રામ દળ ધરાવતાં પદાર્થનો વેગ $20\,cm/s$ છે. તેની પર $50$ ડાઈનનું સતત બળ લાગે, તો $5$ સેકન્ડને અંતે વેગમાન કેટલું થાય ? 

Vedclass pdf generator app on play store
Vedclass iOS app on app store

$F \cdot \Delta t=\Delta p$

$F \cdot \Delta t=p-p_{0}$

$\therefore p=p_{0}+ F \cdot \Delta t$

$\therefore p=m v_{0}+ F \cdot \Delta t$

$\therefore p=50 \times 20+50 \times 5$

$\therefore p=1000+250$

$\therefore p=1250$ડાઈન

Similar Questions

એક મશીનગન $1300 \,m/s$ નાં વેગ સાથે $65 \,g$ દળની ગોળીઓ છોડે છે. તેને પકડનાર વ્યક્તિ મશીનગન પર $169 \,N$ નો મહત્તમ બળ લગાડી શકે છે. તો તે દર સેકંડમાં કેટલી ગોળીઓ છોડી શકશે?

એક પથ્થરને $h$ ઊંચાઈ પરથી છોડવામાં આવે છે. તે ચોક્કસ વેગમાન $P$ થી જમીન સાથે અથડાય છે. જો તે જ પથ્થરને આ ઊંચાઈ કરતાં $100 \%$ વધુ ઊંચાઈએથી છોડવામાં આવે, તો જમીન સાથે અથડાય ત્યારે વેગમાનમાં થતો ફેરફાર ($\%$ માં) કેટલો હશે?

  • [AIPMT 2012]

એક રમતવીર લાંબીકૂદ કરતાં પહેલાં થોડા અંતર સુધી દોડે છે. શાથી ?

$m$ દળના પદાર્થને સમક્ષિતિજ સાથે $45^o $ ના પ્રક્ષિપ્તકોણે $ v$ ના વેગથી પ્રક્ષિપ્ત કરવામાં આવે છે. જ્યારે કણ જમીન પર આવે, ત્યારે તેના વેગમાનના ફેરફારનું મૂલ્ય કેટલું હશે?

  • [AIPMT 2008]

એક વસ્તુને શિરોલંબ ઉર્ધ્વ દિશામાં ફેંકવામાં આવે છે. તેની મહત્તમ ઉંંચાઈએ નીચે આપેલામાંથી કઈ ભૌતિક રાશિ શૂન્ય થશે ?

  • [JEE MAIN 2022]