$m$ દળના પદાર્થની ગતિ $y=u t+\frac{1}{2} g t^{2}$ તરીકે વર્ણવાય છે. પદાર્થ પર લાગતું બળ શોધો. 

Vedclass pdf generator app on play store
Vedclass iOS app on app store

આપણે જાણીએ છીએ કે,

$y=u t+\frac{1}{2} g t^{2}$

હવે, $v=\frac{ d y}{ d t}=u+g t$

પ્રવેગ $a=\frac{ d v}{ d t}=g$

સમીકરણ $(5.5)$ પરથી બળ

$F=m a=m g$

આમ, આપેલા સમીકરણ ગુરુત્વપ્રવેગની અસર હેઠળ પદાર્થની ગતિ વર્ણવે છે. અને $y$, $g$ ની દિશામાંનો સ્થાન યામ છે.

Similar Questions

રેખીય વેગમાન એટલે શું ? તેની સૂત્રાત્મક રજૂઆત આપો. 

$2\, kg$ દળ ધરાવતાં પદાર્થનો સ્થાન-સમયનો આલેખ દર્શાવ્યો છે. પદાર્થ પર $t = 0\, s$ અને $t = 4\, s$ માટે બળનો આઘાત કેટલો હશે ?

જો $ m_1 = 4m_2$ હોય,તો $m_2 $ નો પ્રવેગ કેટલો થાય? $m_1 $ નો પ્રવેગ  $a$  છે.

એક બૅટ્સમૅન એક બૉલનું તેની $54\; km/h$ ની પ્રારંભિક ઝડપમાં બદલાવ લાવ્યા સિવાય $45^o$ ના કોણ જેટલું આવર્તન $(deflection)$ કરે છે. બૉલ પર લાગુ પાડેલ આઘાત કેટલો હશે ? ( બોલનું દળ $0.15 \;kg$ છે. )

“વેગમાન એટલે વેગ અને તેના માનનો (મૂલ્યનો) ગુણાકાર.”  આ વિધાન સાચું છે કે ખોટું ?