નીચેનાં વૈજ્ઞાનિકનો ફાળો સમજાવો :
$1.$ એવરી, મેકિલઓડ, મેકકાર્ટી $(1933-44) $
$2.$ મેથ્યુ મેસેલ્સન અને ફ્રેન્ડલિન સ્ટાલ $(1958)$
ઓસવાલ્ડ ઍવરી, કોલીન મૈકલિઑડ અને મેકલીન મેકકાર્ટી $(1933-44)$ - જૈવરાસાયણિક પ્રકૃતિ
મૈથ્યુ મેસેલ્સન અને ફ્રેન્કલિન સ્ટાલે $1958$ - રેડિયોઍક્ટિવ સમસ્થાનિકથી $DNA$ પણ અર્ધરૂઢિગત .સ્વયંજનન
બેક્ટેરિયામાં કઈ પ્રક્રિયા સાથે સાથે પુર્ણ થાય છે ?
નીચેના વિધાનો વાંચો
$A.$ જનીનીક સ્તરે ભિન્નતા મ્યુટેશન દ્વારા ઉત્પન્ન થાય છે
$B.$ $DNA$ ફિંગરપ્રિન્ટિંગ તકનિક શરૂઆતમાં એલેક જેફરીએ વિકસાવી હતી.
કઈ પ્રક્રિયામાં ન્યુક્લિઈક એસિડમાંથી ન્યુક્લિઈક એસિડનું સંશ્લેષણ થાય છે ?
તફાવત આપો : $m-\rm {RNA}$ અને $t-\rm {RNA}$
$PPLO$ માં કઈ ક્રિયા કોષકેન્દ્રમાં થાય છે ?