નીચેના વિધાનો વાંચો
$A.$ જનીનીક સ્તરે ભિન્નતા મ્યુટેશન દ્વારા ઉત્પન્ન થાય છે
$B.$ $DNA$ ફિંગરપ્રિન્ટિંગ તકનિક શરૂઆતમાં એલેક જેફરીએ વિકસાવી હતી.
ફક્ત $(B)$ સાચું છે.
$(A)$ અને $(B)$ બંને સાચાં છે.
ફક્ત $(A)$ સાચું છે.
$(A)$ અને $(B)$ બંને ખોટાં છે.
જનીન કે જે સજીવોમાં વૃદ્ધિ માટે જવાબદાર તથા વિભેદન પર .......દ્વારા નિયંત્રણ રાખે છે.
વ્યાખ્યા $/$ સમજૂતી આપો :
$1.$ રૂપાંતરણ
$2.$ સંદેશવાહક $\rm {RNA}$ $(m-\rm {RNA})$
નીચે આપેલને સંક્ષિપ્તમાં વર્ણવો :
$(a)$ અનુલેખન
$(b) $ બહુરૂપકતા
$(c)$ ભાષાંતર
$(d)$ બાયોઇન્ફોર્મેટિક્સ
$PPLO$ માં કઈ ક્રિયા કોષકેન્દ્રમાં થાય છે ?
મોટાથી નાના ક્રમમાં જનીન દ્રવ્યની ગોઠવણીનો ક્રમ ઓળખો.